બજાર » સમાચાર » બજાર

રાજ્યપાલ ઓ.પી.કોહલીનું મોટુ નિવેદન

ના રોજ પ્રકાશિત Fri, 12, 2018 પર 17:42  |  સ્ત્રોત : CNBC-Bajar

રાજ્યપાલ ઓ.પી.કોહલીએ મોટુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, રોજગારીને લઈ યુવાનોમાં અસંતોષ છે. યુવાનોનો અસંતોષ દૂર કરવો જરૂરી છે. અને શિક્ષણને રોજગારલક્ષી બનાવવું જરૂરી છે. યુવાનોનો અસંતોષ સમાજ માટે ખતરાની ઘંટી સમાન છે.