બજાર » સમાચાર » બજાર

ગ્રોથે પકડી ઝડપ, એપ્રિલમાં આઈઆઈપી વધીને 3.4%

ના રોજ પ્રકાશિત Wed, 12, 2019 પર 17:55  |  સ્ત્રોત : CNBC-Bajar

એપ્રિલમાં સરકારને ગ્રોથના મોર્ચા પર રાહત મળતી જોવા મળી છે. એપ્રિલમાં આઈઆઈપી ગ્રોથ માર્ચમાં 0.4 ટકાથી વધીને 3.4 ટકા પર આવી ગયું છે.


મહીના દર મહીના આધાર પર એપ્રિલમાં માઇનિંગ સેક્ટરનો ગ્રોથ 0.8 ટકાથી વધીને 5.1 ટકા રહ્યો છે. મહીના દર મહીના આધાર પર એપ્રિલમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ગ્રોથ -0.4 ટકાથી વધીને 2.8 ટકા રહ્યો છે. મહીના દર મહીના આધાર પર એપ્રિલમાં ઈલેક્ટ્રિસિટી સેક્ટરનો ગ્રોથ 2.2 ટકાથી વધીને 6 ટકા રહ્યો છે.


મહીના દર મહીના આધાર પર એપ્રિલમાં પ્રાઈમરી ગુડ્ઝનો ગ્રોથ 2.5 ટકાથી વધીને 5.2 ટકા રહ્યો છે. મહીના દર મહીના આધાર પર એપ્રિલમાં કેપિટલ ગુડ્ઝનો ગ્રોથ -8.7 ટકાથી વધીને 2.5 ટકા રહ્યો છે. મહીના દર મહીના આધાર પર એપ્રિલમાં ઇન્ટરમીડિયાએટ ગુડ્ઝનો ગ્રોથ -2.5 ટકાથી વધીને 1 ટકા રહી છે.


મહીના દર મહીના આધાર પર એપ્રિલમાં કંઝ્યુમર ડ્યુરેબલ્સ ગુડ્ઝનો ગ્રોથ -5.1 ટકાથી વધીને 2.4 ટકી રહી છે. મહીના દર મહીના આધાર પર એપ્રિલમાં નૉન કંઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરની ગ્રોથ 0.3 ટકાથી વઘીને 5.2 ટકા રહ્યો છે.