બજાર » સમાચાર » બજાર

ગ્રોથ માટે રૂપિયામાં ઘટાડો જરૂરી: ઉદય કોટક

ના રોજ પ્રકાશિત Wed, 11, 2019 પર 10:33  |  સ્ત્રોત : CNBC-Bajar

CNBC-TV18 ના શીરિન ભાન સાથેની એક્સક્લૂસિવ વાતચિતમાં કોટક મહિન્દ્રા બેન્કના ઉદય કોટકે જણાવ્યું કે ગ્રોથ માટે રૂપિયામાં ઘટાડો જરૂરી છે તેમજ ભારતમાં વધુ પડતુ કેશ બૉલિવુડ સ્ટોરીનો વિલન છે.


ભારત ફરી નોટબંધી પહેલાના કેશ લેવલ પર પહોંચી ગયુ છે. રેટ ઘટાડવા પર અમે કાર્યરત છે. GSTને કારણે નાણાંકીય પડકારનો સામનો કરવા પડ્યો. ભારતના સ્થિતિ હાલ પડકારરૂપ છે. ભારતમાં દર 10 વર્ષે સ્લૉડાઉન જોવા મળે છે.