બજાર » સમાચાર » બજાર

હીરાની કામગીરી પર જીએસટી ઘટાડવામાં આવ્યું

ના રોજ પ્રકાશિત Sat, 21, 2019 પર 12:37  |  સ્ત્રોત : CNBC-Bajar

જીએસટી બેઠકથી સુરતમાં હીરા ઉદ્યોગથી જોડાયેલા લોકો માટે પણ સારા સમાચાર. હીરાની કામગીરી પર જીએસટી 5 ટકા માંથી ઘટાડીને 1.5 ટકા કરવામાં આવ્યો છે. જેથી હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલાઓને લાભ થશે.