બજાર » સમાચાર » બજાર

એચડીએફસી બેન્કના એફઆઈડી પ્રસ્તાવને મંજૂરી

ના રોજ પ્રકાશિત Wed, 13, 2018 પર 18:49  |  સ્ત્રોત : CNBC-Bajar

ત્યારે આજે કેબિનેટે એચડીએફસી બેન્કના એફઆઈડી પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. કુલ 24 હજાર કરોડ રૂપિયાનું રોકાણ થશે પરંતુ બેન્ક 74 ટકા FDIના નિયંત્રણને પાર નહીં કરે. વચગાળાના નાણાં મંત્રી પિયુષ ગોયલે આ નિર્ણયની જાહેરાત કરી હતી.