બજાર » સમાચાર » બજાર

પાણી, રૂપિયા બાદ હવે આવ્યું હેલ્થ એટીએમ

ના રોજ પ્રકાશિત Thu, 11, 2019 પર 17:13  |  સ્ત્રોત : CNBC-Bajar

પાણી, રૂપિયા બાદ હવે આવ્યું હેલ્થ એટીએમ, ભાવનગર જિલ્લા પંચાયત 10 લાખના ખર્ચે ખરીદશે હેલ્થ એટીએમ, 12 પ્રકારના રોગ એટીએમ બતાવશે અને ઉપચારની દવા કહેશે.