બજાર » સમાચાર » બજાર

રાજ્યમાં ગરમીનો પારો આસમાને

ના રોજ પ્રકાશિત Wed, 22, 2019 પર 17:38  |  સ્ત્રોત : CNBC-Bajar

કમોસી વરસાદ બાદ રાજ્યમાં ગરમીનો પારો આસમાને ચઢ્યો. કંડલા એરપોર્ટ પર ૪૩ ડિગ્રી તાપમાન નોધાયુ તો ચાર શહેરોમાં પારો 42ને પાર ગયો. અન્ય શહેરોમાં પણ કાળજાળ ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે.