બજાર » સમાચાર » બજાર

ભારે વરસાદથી એસટીના અમૂક રૂટ બંધ

ના રોજ પ્રકાશિત Tue, 13, 2019 પર 17:14  |  સ્ત્રોત : CNBC-Bajar

રાજ્યમાં ભારે વરસાદ અને કેટલાક સ્થળોએ પૂરની સ્થિતિને પગલે રાજ્યમાં એસટી બસોના 71 રૂટ હજુ પણ બંધ. તહેવારો સમયે જ પ્રવાસીઓ બસની અસુવિધાથી અટવાયાં. વરસાદે ગામડાઓમાં પરિવહન સેવા ખોરવી. સૌરાષ્ટ્રમાં મોરબીમાં સૌથી વધુ અસર.