બજાર » સમાચાર » બજાર

મેડિકલ પ્રવેશને લઈને હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય

ના રોજ પ્રકાશિત Fri, 10, 2018 પર 16:54  |  સ્ત્રોત : CNBC-Bajar

મેડિકલ પ્રવેશને લઈને હાઈકોર્ટે મહત્વનો નિર્ણય આપ્યો છે. ઓવરસીઝ સિટીઝન્સ ઓફ ઇન્ડિયા મેડિકલ પ્રવેશને લઈને નિર્ણય હાઈકોર્ટે મહત્વનો નિર્ણય આપતા જણાવ્યું છે કે એનઆરઆઈ ક્વોટાના 15 ટકા સુધી સિમિત રાખી ન શકાય.


ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે, ગુજરાતના ડોમીસાઈલ હોય તો 85% બેઠકો ઉપલબ્ધ ગણાય તેમ જણાવતા કોર્ટે રાજ્ય સરકારને મહત્વનો આદેશ આપ્યો છે. 85 ટકા ક્વોટા કન્સિડર કરવા અને પ્રવેશ આપવા હુકમ કર્યો છે.