બજાર » સમાચાર » બજાર

દરેક સૂચનોનો અમલ થાય તેવી આશા: અખિલેશ રંજન

ના રોજ પ્રકાશિત Tue, 10, 2019 પર 13:04  |  સ્ત્રોત : CNBC-Bajar

બદલાતા ઈન્કમ ટેક્સના દરો વિશે અમે સીબીડીટીના પૂર્વ સભ્ય અખિલેશ રંજને જણાવ્યું કે ટેક્સ દરમાં ઘટાડો અન્ય માપ સાથે લેવો જોઈએ. ઈન્કમ ટેક્સમાં ફેરફાર અન્ય પગલાંઓ સાથે થવો જોઈએ. દરેક સૂચનોનો અમલ થાય તેવી આશા છે. હાલના કાયદાને સરળ કરવામાં આવ્યા છે. કેપિટલ ગેઈન્સમાં જોગવાઈઓ કરી જેથી સમજવામાં સરળતા રહે. સરળતા થાય તે માટેના પગલાં લીધા. મહેસૂલ ઘટી રહી છે ત્યારે અધિકારીઓએ વધુ જવાબદાર બનવું પડશે.