બજાર » સમાચાર » બજાર

કેવું રહ્યું ફાર્મા સેક્ટરનું પ્રદર્શન?

ના રોજ પ્રકાશિત Fri, 06, 2019 પર 13:30  |  સ્ત્રોત : CNBC-Bajar

આગળ જાણકારી લાઇશું માર્કેટ એક્સપર્ટ પ્રતીત પટેલ, ડેલ્ટા એડવાઈઝર્સના નિમિશ મહેતા અને કિરણ જાધવ ડોટ કોમના જીજ્ઞેશ મેહતા પાસેથી.


ડેલ્ટા એડવાઈઝર્સના નિમિશ મહેતાનું કહેવુ છે કે યુએસ જેનેરિકના પ્રવેશથી ગ્રોથની તક ઘટી છે. યુએસએફડીએ અને ભાવના દબાણની પણ અસર જોવા મળી રહી છે. એપીઆઈ ભાવ પણ ઊંચા ગયા છે. કંપનીઓ માટે ડબલ ડિજીટ્સમાં ગ્રોથ મુશ્કેલ છે.


પ્રતીત પટેલના પસંદના ફાર્મા સ્ટૉક-


એલેમ્બિક ફાર્મા


ક્વાર્ટર 2 નાણાકિય વર્ષ 2020 માં કુલ વેચાણ રૂપિયા 1240.87 કરોડ પર રહ્યો છે. ક્વાર્ટર 2 નાણાકિય વર્ષ 2020 માં નફો રૂપિયા 246.27 કરોડ પર રહ્યો છે. H1 નાણાકિય વર્ષ 2020 માં નફો રૂપિયા 370 કરોડ પર રહ્યો છે. H1 નાણાકિય વર્ષ 2020 માં કુલ વેચાણ રૂપિયા 2189.79 કરોડ પર રહ્યો છે. H1 નાણાકિય વર્ષ 2020નું ઈપીએસ રૂપિયા 19.63 પર રહી છે.


ગ્રેન્યુલ્સ ઇન્ડિયા


ગ્રેન્યુલ્સ ઇન્ડિયાનું 60 દેશોમાં બ્રાન્ચ છે. ક્વાર્ટર 2 નાણાકિય વર્ષ 2020 માં નફો રૂપિયા 95.79 કરોડ પર રહી છે. ક્વાર્ટર 2 નાણાકિય વર્ષ 2020 માં આવક રૂપિયા 699.53 કરોડ પર રહી છે. ઇપીએસ રૂપિયા 3.77 પર રહી છે. H1 નાણાકિય વર્ષ 2020 માં નફો રૂપિયા 179.03 કરોડ પર રહી છે. H1 નાણાકિય વર્ષ 2020 માં આવક રૂપિયા 1294.81 કરોડ પર રહી છે. H1 નાણાકિય વર્ષ 2020નું ઈપીએસ રૂપિયા 7.04 પર રહી છે.


જેબી કેમિકલ્સ


ક્વાર્ટર 2 નાણાકિય વર્ષ 2020 માં આવક રૂપિયા 456.42 કરોડ પર રહી છે. ક્વાર્ટર 2 નાણાકિય વર્ષ 2020નું ઈપીએસ રૂપિયા 11.67 પર રહી છે. H1 નાણાકિય વર્ષ 2020 માં નફો રૂપિયા 155.63 કરોડ પર રહી છે. H1 નાણાકિય વર્ષ 2020 માં આવક રૂપિયા 902.53 કરોડ પર રહી છે. H1 નાણાકિય વર્ષ 2020નું ઈપીએસ રૂપિયા 19.4 પર રહી છે. પાછલા દસ વર્ષમાં સીએજીઆર 21.57 ટકા વધ્યું છે.