બજાર » સમાચાર » બજાર

આજે વૈશ્વિક બજાર કેવી રહેશે

ના રોજ પ્રકાશિત Tue, 12, 2016 પર 08:11  |  સ્ત્રોત : CNBC-Bajar

ગ્લૉબલ સંકેત
- અમેરિકી બજાર 2016ના ઉચ્ચતમ સ્તર પર બંધ.
- એસએન્ડપી 500 પોતાના ઉચ્ચતમ સ્તર પર બંધ.
- યુએસમાં 287,000 નવી નોકરીઓ જોડાઈ.
- ટૅક શૅર્સમાં તેજીથી બજારને મદદ.
- આઈટી શૅર્સમાં સૌથી વધારે તેજી જોવા મળી.
- આ સપ્તાહ ફેડ મેમ્બર્સના નિવેદન પર રહેશે નજર.
- જાપાનમાં સત્તાધારી પાર્ટીની અપર હાઉસમાં જીતથી ઉત્સાહ.
- જાપાનને 10 હજાર કરોડ ડૉલરનુ રાહત પેકેજ મળી શકે છે.