બજાર » સમાચાર » બજાર

ICEA એ PM ને લખી ચિઠ્ઠી, મોબાઇલ, ઇલેક્ટ્રૉનિક Equipments આવશ્યક સેવાઓમાં સમાવેશ કરવાની માંગ

ના રોજ પ્રકાશિત Tue, 31, 2020 પર 10:10  |  સ્ત્રોત : CNBC-Bajar

મોબાઇલ અને ઇલેક્ટ્રૉનિક Equipments આ આપણા રોજિંદા જીવનનો એક અતૂટ ભાગ બની ગયો છે કે તેમને આવશ્યક સેવાઓમાં સમાવેશકરવાની માંગ છે. ICEA એટલે કે Indian Cellular and Electronic Association ને આ બારામાં પ્રધાનમંત્રીને ચિઠ્ઠી લખી છે.

Indian Cellular and Electronic Association એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ચિઠ્ઠી લખી મોબાઇલ, ઇલેક્ટ્રૉનિક Equipments જેવી વસ્તુઓને જરૂરી સેવાઓમાં સમાવેશ કરવાની માંગ કરી છે.

ICEA નું કહેવુ છે કે સરકારે મોબાઇલ અને ઇલેક્ટ્ર઼ૉનિક Equipments નું ઑનલાઇન વેચાણની મંજૂરી આપવી જોઈએ. ICEA ની દલીલ છે કે stay at home માં આ નિર્ણય મદદગાર સાબિત થશે.

ICEA નું કહેવુ છે કે 98 ટકા લોકો મોબાઇલ, ટેબલેટ, લેપટૉપ પર ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે. એવામાં મોબાઇલ અને ઇલેક્ટ્રૉનિક Equipments ના મેંટેનેંસની જરૂરી સેવાઓમાં સમાવેશ કરવામાં આવશે. ICEA ની દલીલ છે કે તેનાથી હેલ્થ સર્વિસ કારગર બનાવામાં મદદ મળશે.