ઓક્ટોબરમાં ઔદ્યોગિક પ્રોડક્શન (IIP)ની ગ્રોથ -4 ટકા રહી છે. ગયા વર્ષે આ મહિને IIPનો ગ્રોથ 3.1 ટકા હતી. મિનિસ્ટ્રી ઑફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇન્પ્લિમેન્ટેશન (MoSPI)એ શુક્રવારે તેના આંકડા જાહેર કર્યા છે. ઓગસ્ટમાં આઈઆઈપીની ગ્રોથ -.08 ટકા હતી.

મહિના દર મહિનાના આધાર પર નવેમ્બરમાં માઇનિંગ સેક્ટર ગ્રોથ 2.5 ટકાથી વધીને 9.7 ટકા પર રહ્યો છે. મહિના દર મહિનાના આધાર પર નવેમ્બરમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટર ગ્રોથ -5.6 ટકાથી વધીને 6.1 ટકા પર રહ્યો છે.
મહિના દર મહિનાના આધાર પર નવેમ્બરમાં વીજળી ગ્રોથ 1.2 ટકાથી વધીને 12.7 ટકા પર રહ્યો છે. મહિના દર મહિનાના આધાર પર નવેમ્બરમાં પ્રાઈમરી ગુડ્ઝ ગ્રોથ 2 ટકાથી વધીને 4.7 ટકા પર રહ્યો છે.
મહિના દર મહિનાના આધાર પર નવેમ્બરમાં કેપિટલ ગુડ્સ ગ્રોથ -2.3 ટકાથી વધીને 20.7 ટકા પર રહ્યો છે. મહિના દર મહિનાના આધાર પર નવેમ્બરમાં ઈન્ફ્રા ગુડ્ઝનો ગ્રોથ 1 ટકાથી વધીને 12.8 ટકા પર રહ્યો છે.
મહિના દર મહિનાના આધાર પર નવેમ્બરમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ -15.3 ટકાથી વધીને 5.1 ટકા પર રહ્યો છે. મહિના દર મહિનાના આધાર પર નવેમ્બરમાં નૉન-કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ વધીને 8.9 ટકા પર રહ્યો છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.