બજાર » સમાચાર » બજાર

ગુજરાતમાં ચોકીદાર કરાવે છે પ્રસુતિ!

ના રોજ પ્રકાશિત Thu, 12, 2018 પર 17:07  |  સ્ત્રોત : CNBC-Bajar

ઉનામાં એક વિડીયો વાઈરલ થયો. ઉનાના સરકારી હોસ્પિટલમાં કામચલાઉ રીતે કામ કરતાં ચોકીદારે મહિલાની પ્રસુતિ કરાવી છે. આ કામમાં હોસ્પિટલના સફાઈ કર્મચારીએ મદદ કરી છે.


આ વીડિયો વાયરલ થયા બાદ આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે. આ સમયે ડોક્ટર ક્યાં હતા તે તપાસનો વિષય છે. આ દરમિયાન ચોકીદારનુ કહેવુ છે કે, તેણે અત્યાર સુધીમાં અનેક પ્રસુતિઓ કરાવી છે.