બજાર » સમાચાર » બજાર

ગુજરાતમાં વાઘ હોવાની પુષ્ટી ખુદ વનવિભાગે કરી

ના રોજ પ્રકાશિત Tue, 12, 2019 પર 16:50  |  સ્ત્રોત : CNBC-Bajar

ગુજરાતમાં વાઘ હોવાની પુષ્ટી ખુદ વનવિભાગે કરી દીધી છે. ત્યારે વન વિભાગની તપાસમાં એક ગુફા પણ મળી આવી છે. વન વિભાગના અધિકારીઓનું માનવું છે કે જે ગુફા મળી છે તેમાં વાઘે પોતાનું આશ્રય સ્થાન બનાવ્યું હોઈ શકે.


તો રાજ્ય સરકાર વાઘના વધામણાં કરશે. વનમંત્રી ગણપત વસાવાએ નિવેદન આપ્યુ છે કે સરકાર વાઘના વધામણાં માટે તૈયાર છે.