બજાર » સમાચાર » બજાર

જમ્મુ કાશ્મીરમાં કલમ 370 દૂર બાદ ખુશીનો માહોલ

ના રોજ પ્રકાશિત Tue, 13, 2019 પર 17:17  |  સ્ત્રોત : CNBC-Bajar

જમ્મુ કાશ્મીરમાં અનુચ્છેદ 370 દૂર કરાતા દેશભરમાં ખુશીનો માહોલ. સુરતના એક તબીબે આ ખુશીને વ્યક્ત કરતુ એક ગીત લખ્યુ. ગીત પર તબીબની પુત્રી અને ભત્રીજીએ કર્યો ડાન્સ. તો ડાન્સ સાથેનુ આ ગીત યુ ટ્યુબ પર મુકવામાં આવ્યુ.