બજાર » સમાચાર » બજાર

અયોગ્ય ફોન કરનાર પર થશે કાર્યવાહી

ના રોજ પ્રકાશિત Fri, 12, 2018 પર 18:38  |  સ્ત્રોત : CNBC-Bajar

કયારેક પ્રોડક્ટ વેચવા તો કયારેક પોતાની કંપનીનો પ્રચાર કરવા માટે ગમે તેમ આવતા કોલ સામાન્ય લોકો માટે મુશ્કેલ બની ગયા છે. અને ફ્કત સામાન્ય જ નહિ પરંતુ ટેલિકોમ રેગ્યુલેટર TRAIના ચેરમેન પણ આવા કોલથી પરેશાન છે. પરંતુ સીએનબીસી બજાર સાથેની એક્સલુઝિવ વાતચીતમાં TRAI ચેરમેન આર એસ શર્માએ કહ્યું છે કે ડિસેમ્બર બાદ આવા કોલ પર પ્રતિબંધ લાગી જશે. TRAI તેના માટે નવા નિયમ બનાવી રહ્યું છે.