બજાર » સમાચાર » બજાર

મેલેરિયા અને ચિકનગુનિયાના કેસમાં વધારો

ના રોજ પ્રકાશિત Fri, 08, 2019 પર 13:24  |  સ્ત્રોત : CNBC-Bajar

અમદાવાદમાં રોગચાળો વકર્યો છે. એએમસી સંચાલિત હોસ્પિટલમાં રોગચાળો વકર્યો છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં ડેન્ગ્યૂના 3355 કેસ નોંધાવામાં આવ્યા છે. એ સિવાય મલેરિયાના કેસમાં પણ વધારો જોવા મળ્યો છે. ચિકનગુનિયાના દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે.