બજાર » સમાચાર » બજાર

આધાર લિંક કરવાની ડેડલાઇન વધી

ના રોજ પ્રકાશિત Thu, 07, 2017 પર 13:24  |  સ્ત્રોત : CNBC-Bajar

સરકારે આજે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે આધાર લિંક કરવાની તારીખ વધારવામાં આવી રહી છે. અને હવે તેની ડેડલાઇન 31 માર્ચ 2018 સુધી રહેશે. સરકાર દ્વારા આવતીકાલે નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. જેમની પાસે આધાર નથી તેમના માટે છુટ રહેશે. આવનાર સપ્તાહે સુપ્રિમ કોર્ટમાં સુનવણી થશે. 139 સેવા માટે આધાર લિંક કરાવવું જરૂરી છે.