બજાર » સમાચાર » બજાર

કોરોના વાયરસ થકી ભારતને ફાયદો

ના રોજ પ્રકાશિત Wed, 26, 2020 પર 13:32  |  સ્ત્રોત : CNBC-Bajar

નેટવર્ક સાથે વાત કરતા મોતીલાલ ઓસવાલના ચેરમેન રામદેવ અગ્રવાલે કહ્યુ કે, કોરોના વાયરસને કારણે કૉમોડિટીની કિંમતમાં જે ઘટાડો આવ્યો છે, તેનાથી ભારતને જ ફાયદો થશે.


વૈશ્વિક ગ્રોથની ચિંતાને કારણે કોમોડિટીની કિંમતો ઘટી છે. ભારતે આ વાતનો ફાયદો ઉપાડવો જોઈએ. એસબીઆઈ કાર્ડ્સમાં સારો ગ્રોથ જોવા મળી શકે છે. ઓછી ઈનપુટ કોસ્ટને કારણે HUL અને એશિયન પેન્ટ્સને ફાયદો થશે.