બજાર » સમાચાર » બજાર

ભારતે આપ્યો UNHRCમાં પાક.ને જડબાતોડ જવાબ

ના રોજ પ્રકાશિત Wed, 11, 2019 પર 18:29  |  સ્ત્રોત : CNBC-Bajar

ભારતે UNHRCમાં પાકિસ્તાનના ખોટા આરોપોનો જવાબ આપ્યો. પોતાના સ્વભાવ પર અડગ રહીને ભારતે જમ્મુ-કાશ્મીરના મુદ્દે જણાવ્યું કે કલમ-370 હટાવવાની બાબત સંપુર્ણ પણે અમારી આંતરિક બાબત છે. અને પાકિસ્તાન જુઠ્ઠાણાની ફેક્ટરી ચલાવી રહી છે.