બજાર » સમાચાર » બજાર

ભારત સરકાર વધારશે ઇમ્પોર્ટ ડ્યૂટી!

ના રોજ પ્રકાશિત Sat, 15, 2019 પર 11:21  |  સ્ત્રોત : CNBC-Bajar

અમેરિકાથી ઇમ્પોર્ટ થનારી કેટલાક કૃષિ ઉત્પાદનો સહિત 29 વસ્તુઓ પર ભારત સરકાર ઇમ્પોર્ટ ડ્યૂટી વધારવા જઇ રહી છે. સીએનબીસી બજારને મળેલી એક્સક્લુઝિવ જાણકારી પ્રમાણે આ નિર્ણય પર સહમતિ બની ગઇ છે.