બજાર » સમાચાર » બજાર

ભારતીય બેન્કની અસેટ ક્વોલિટી વધુ ખરાબ થઈ શકે: મૂડીઝ

ના રોજ પ્રકાશિત Tue, 10, 2019 પર 13:07  |  સ્ત્રોત : CNBC-Bajar

આજે નેટવર્કે મૂડીઝ ઈન્વેસ્ટર સર્વિસના અલ્કા અનબારાસુ સાથે વાત કરી હતી અને તેમના મતે ભારતીય બેન્કની અસેટ ક્વોલિટી વધુ ખરાબ થઈ શકે છે.

NBFCs અને રિયલ્ટી સેક્ટર અસેટ ક્વોલિટી વધુ ખરાબ કરી શકે છે. યસ બેન્કનું રેટિંગ બે નોચ જેટલું ઘટાડ્યું. યસ બેન્કને મૂડી ઊભી કરવા માટે અમલવારીની સમસ્યા છે.