બજાર » સમાચાર » બજાર

ફાઇનાન્શિયલ SEZમાં રોકાણને મંજૂરી!

ના રોજ પ્રકાશિત Tue, 12, 2019 પર 18:49  |  સ્ત્રોત : CNBC-Bajar

કેબિનેટ જલ્દી જ ફાઇનાન્શિયલ સ્પેશલ ઇકોનોમિક ઝોન્સમાં પ્રાઇવેટ ટ્રસ્ટને રોકાણ કરવા માટે મંજૂરી આપી શકે છે. જેના હેઠળ ગિફ્ટ સિટીમાં હવે પ્રાઇવેટ ટ્રસ્ટ પણ રોકાણ કરી શકશે. કાયદા મંત્રાલયે આ પ્રસ્તાવને લીલી ઝંડી આપી છે.


ફાઇનાન્શિયલ SEZમાં પ્રાઇવેટ ટ્રસ્ટ રોકાણ કરી શકશે. ગિફ્ટ સિટીમાં પ્રાઇવેટ ટ્રસ્ટના રોકાણને મંજૂરી મળવાની શક્યતા છે. સરકાર જલ્દી જ નિર્ણય લેશે. વાણિજ્ય મંત્રાલયે પ્રસ્તાવ રાખ્યો હતો. કેબિનેટ જલ્દી જ પ્રસ્તાવ પર નિર્ણય લેશે. કાયદા મંત્રાલયે પ્રસ્તાવને લીલી ઝંડી બતાવી છે. દેશનું પહેલું ગિફ્ટ સિટી ફાઇનાન્શિયલ SEZ છે. SEZ એટલે સ્પેશલ ઇકોનોમિક ઝોન છે.