બજાર » સમાચાર » બજાર

ઈસરોએ શ્રીહરિકોટાથી 31 સેટેલાઈટ લોન્ચ કર્યા

ના રોજ પ્રકાશિત Fri, 12, 2018 પર 17:28  |  સ્ત્રોત : CNBC-Bajar

ઈસરોએ શ્રીહરિકોટાથી 31 સેટેલાઈટ લોન્ચ કર્યા જેમાં 28 સેટેલાઈટ બીજા દેશોના છે. ઈસરોએ કેનેડા, ફિનલેન્ડ, ફ્રાંસ, બ્રિટન અને અમેરિકાના ઉપગ્રહ લોન્ચ કર્યા. કાર્ટોસેટ-2 સેટેલાઈટ પૃથ્વીની તસવીરો મોકલશે જેનાથી બોર્ડર પર નજર રાખવામાં સરળતા રહેશે.