પાક નુકસાન વળતર પેકેજનો મામલો
ના રોજ પ્રકાશિત Fri, 22, 2019 પર 16:24 | સ્ત્રોત : CNBC-Bajar
કમોસમી વરસાદમાં થયેલા નુકસાન સામે 700 કરોડનું પેકેજ જાહેર કર્યું તે પુરતું નથી હવે તેમાં વધારો કરવો જરૂરી છે તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી પ્રયાસ કરી રહ્યાં છે. ખેડુતો માટે સહાય માટે રાત્રે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં અઢી કલાકની બેઠક ચાલી હતી જેમાં રાજ્ય સરકાર ત્રણ વર્ષ દરમ્યાન મહેસુલી કાયદામાં સુધારા માટે 8 નવા બિલો મહેસુલ વિભાગ લાવ્યું છે અને 63 જેટલા નિર્ણયો સરકારે લીધા છે.