બજાર » સમાચાર » બજાર

જૂનાગઢ: ટેકાના ભાવે મગફળી ખરીદીનો છેલ્લો દિવસ

ના રોજ પ્રકાશિત Tue, 12, 2019 પર 16:56  |  સ્ત્રોત : CNBC-Bajar

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે ટેકાના ભાવે મગફળી ખરીદીનો છેલ્લો દિવસ હોવાથી યાર્ડમાં ખેડૂતોની લાંબી લાઈનો લાગેલી જોવા મળી. વહેલી સવારથીજ ખેડૂતો લાંબી લાઈનો લગાવીને ઉભેલા યાર્ડમાં જોવા મળ્યા.


બનાસકાંઠાના લાખણીમાં ખેડૂતોએ બીજા દિવસે પણ વિરોધ નોંધાવ્યો. ખેડૂતોએ મગફળી સળગાવી વિરોધ દર્શાવ્યો હતો. લાલ ટપકા વાળી મગફળી ના ખરીદાતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.