બજાર » સમાચાર » બજાર

કમલ 370 પર એસ જયશંકરની સ્પષ્ટતા

ના રોજ પ્રકાશિત Wed, 11, 2019 પર 10:18  |  સ્ત્રોત : CNBC-Bajar

વિદેશ મંત્રી એસ. જયશંકરે સીએનબીસીને આપેલા એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુમાં જમ્મૂ કાશ્મીરથી કલમ 370 હટાવવા પર કહ્યું કે સરકાર રાજ્યને વિકાસના રસ્તા પર લાવવા માટે આ પગલું ઉઠાવ્યું છે.