બજાર » સમાચાર » બજાર

કમલેશ તિવારીની હત્યાકાંડનો 24 કલાકમાં પર્દાફાશ

ના રોજ પ્રકાશિત Sat, 19, 2019 પર 18:20  |  સ્ત્રોત : CNBC-Bajar

લખનઉમાં થયેલી હિન્દૂ સમાજ પાર્ટીના અધ્યક્ષ કમલેશ તિવારીની હત્યામાં પોલીસે 24 કલાકની અંદર પર્દાફાશ કર્યો છે. UPના DGP ઓ પી સિંહે સ્પષ્ટ કહ્યું કે આ હત્યા પાછળ કોઇ આતંકી ષડયંત્ર નથી પરંતુ 2015માં આપવામાં આવેલું કમલેશ તિવારીનું એક નિવેદન છે. પોલીસના કહેવા અનુસાર હત્યાકાંડનું કનેક્શન UPની સાથે ગુજરાતથી પણ જોડાયેલું છે.