બજાર » સમાચાર » બજાર

ખેડા: કેમિકલ કચરાનો નાશ કરતી કંપનીનો વિરોધ

ના રોજ પ્રકાશિત Mon, 16, 2018 પર 17:04  |  સ્ત્રોત : CNBC-Bajar

ખેડા જિલ્લાના માતર તાલુકામાં આવેલ નગરા ગામે કેમિકલ વેસ્ટનો નાશ કરતી કંપની વિરૂદ્ધ ફરી એકવાર લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. કેમિકલ વેસ્ટના નાશની પ્રક્રિયાથી આસપાસના ગામોમાં પ્રદૂષણ ફેલાય છે તેવા આક્ષેપ સાથે લોકો પ્લાન્ટ બંધ કરાવવાની માગ કરી રહ્યાં છે.