બજાર » સમાચાર » બજાર

કચ્છ: કંડલા પાસે માલવાહક જહાજ ડૂબ્યું

ના રોજ પ્રકાશિત Thu, 14, 2018 પર 17:14  |  સ્ત્રોત : CNBC-Bajar

કચ્છમાં કંડલા પાસે દરિયામાં ગિરજા નામનું માલવાહક જહાજ ડૂબ્યું. માલવાહક જહાજમાં સવાર 7 ક્રુ મેમ્બર હતા. જેમને બચાવી લેવામાં આવ્યા છે. ભારતીય કોસ્ટગાર્ડ અને કંડલા એરપોર્ટમાં કાર્યવાહી હાથ ધરાઇ.