બજાર » સમાચાર » બજાર

લાર્જકેપ કંપનીના સપોર્ટથી માર્કેટમાં તેજી: નિપુણ મહેતા

ના રોજ પ્રકાશિત Thu, 12, 2018 પર 13:08  |  સ્ત્રોત : CNBC-Bajar

માર્કેટ એક્સપર્ટ નિપુણ મહેતાના મતે માર્કેટમાં હાલની તેજી લાર્જકેપ કંપનીના સપોર્ટથી મળી છે. માર્કેટમાં જોરદાર ઉછાળો છે. લાર્જકેપ કંપનીના સપોર્ટથી માર્કેટમાં તેજી છે. ટેકનિકલની દ્રષ્ટીથી માર્કેટમાં તેજી છે. આગળ માર્કેટમાં તેજીની ખુબ જરૂર છે. આઈટી, ઓઇલ કંપની અને બેન્કના સપોર્ટથી માર્કેટમાં તેજી છે.