બજાર » સમાચાર » બજાર

Market Live: ઉપરથી લપસી ગયું બજાર, ફાર્મા શેરો પર ફોકસ, Ciplaએ લગાવ્યો જોરદાર કૂદકો

ના રોજ પ્રકાશિત Mon, 10, 2020 પર 09:23  |  સ્ત્રોત : CNBC-Bajar

02:40 PM


ICICI Bankના QIP જલ્દી, આ સપ્તાહ લોન્ચ થઇ શકે છે


QIP માંથી 10,000-15,000 કરોડ એકત્ર કરવાની યોજના છે. QIPના બેઝ પ્રાઈસ 350-352 / Sh શક્ય છે. સિંગાપોરમાં રજા હોવાને કારણે આજે QIP નથી આલ્યા. આજે સિંગાપોરનું બજાર બંધ છે. National Day પર આજે સિંગાપોરમાં રજા છે.


02:25 PM


AGR મામલાની સુનાવણી 3 વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી છે.


02:00 PM


મજબૂત પરિણામો અને મેનેજમેન્ટની strong કમેન્ટ્રીના ફાર્મા શેરોને ઉંચા દોડ્યા છે. Divis lab પહોંયુ life high પર, cipla અને Shilpa medicareમાં પણ 10-12 ટકાનો મજબૂત ઉછાળો જોવા મળી રહ્યો છે.


01:45 PM


મજબૂત વૈશ્વિક સંકેતોથી ભારતીય બજારોને જોશ High છે. Nifty 11300ને પાર કરી ગયો છે. Hdfc twins, Kotak bank અને L&Tથી બજારને ટેકો મળી રહ્યો છે, Dow futureમાં 100 અંકોનો ઉછાળો જોવા મળી રહ્યો છે. મોટાભાગના યુરોપિયન બજારો પણ મજબૂત ખુલ્લા છે.


01:15 PM


બાયો ફ્યુઅલ પર સરકારનું ધ્યાન વધ્યું છે. દેશમાં 200 જગ્યા પર બાયો ફ્યુઅલ મેન્યુફેક્ચરિંગ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. કેટલાક વર્ષોમાં 20 ટકા ઇથેનોલ બ્વેન્ડિગનું લક્ષ્ય છે. આ સમાચારથી PRAJ IND, india GLYCOLના પાંખો આપવામાં આવી છે.


01:06 PM


બજારમાં વધારા પર કારોબાર થઈ રહ્યો છે. નિફ્ટી 11300 ની પાર જોવા મળે છે. નિફ્ટી બેન્કે લગભગ 200 અંકનો ઉછાળો નોંધાવ્યો છે. તેને દિગ્ગજ પ્રાઇવેટ બેન્કોનો ટેકો મળી રહ્યો છે. આજે ફાર્મા અને કેપિટલ ગુડ્ઝના શેરમાં ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે. ડિફેન્સ શેરો ફૂટ્યા છે. રિયલ્ટી શેરમાં પણ મજબૂતી આવી છે.


12:25 PM


ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ (Tata Consumer product)ના શેરમાં શુક્રવારે જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. કંપનીના શૅર BSE પર 52 સપ્તાહના હાઇ લેવલ 530.10 રૂપિયા પર પહોંચી ગયા છે. છેલ્લા સપ્તાહમાં શેરમાં 20 ટકાનો વધારો થયો છે. જ્યારે 24 માર્ચ, 2020 ના રોજ, તેનું 52 સપ્તાહને લઇને લેવલ 214 રૂપિયાની તુલનામાં 147 ટકા વધુ વધ્યું છે. કંપનીએ 4 ઓગસ્ટે તેના પરિણામો જાહેર કર્યા હતા. જેમાં નાણાકીય વર્ષ 2021 ના પહેલા ક્વાર્ટરમાં શાનદાર કમાણી નોંધાઈ હતી.


11:50 AM


101 રક્ષા ઉપકરણોની ઇમ્પોર્ટ પર પ્રતિબંધ બાદ ડિફેન્સ શેર્સમાં મજબૂતી જોવા મળી રહી છે? રફ્તારના ઘોટડા BEL સૌથી વધારે 13 ટકા ભાગ્યો છે. 7 ટકાના વધારા સાથે Baharat Dynamics રિકોર્ડ ઉચાઇ પર પહોંચી ગયો છે. ત્યારે ITI અને HAL 52 સપ્તાહના ઉંચાઈએ પહોંચી ગયા છે.


11:30 AM


શાનદાર પરિણામ બદલૌત DIVIS LAB નવા ટોચ પર પહોંચ્યું છે. આ શેરમાં 15 ટકાનો વધારો થયો છે. સારા Q1 numberથી Cipla અને Shilpa Medicareમાં પણ જોરદાર તેજીના તરંગ જોવા મળી રહી છે.


11:15 AM


સારા પરિણામો સાથે SCIનો શેર ખૂબ તમકી રહ્યા છે. પહેલા ક્વાર્ટરમાં કંપનીને ખોટથી નુફા આવવા પર શૅર 6 ટકા વધ્યા છે. પરંતુ નબળા પરિણામોથી Concor 14 ટકા લપસી ગયો.


11:07 AM


રિફાઈનરી કારોબારમાં રોકાણ કરવા માટે RIL અને અરામકોની વાતચીત ચાલી રહી છે. એજન્સીના રિપોર્ટ મુજબ, Saudi Aramcoના CEO Amin Nasserએ કહ્યું છે કે આ ડીલ પર ચર્ચા તાલી રહી છે, RILના શેરમાં સતત ત્રીજા દિવસે ઉછાળો જોવા મળી રહ્યો છે.


10:35 AM


બજારમાં સતત પાંચમા દિવસે બજારમાં તેજી જોવા મળી રહી છે. નિફ્ટી 11,300 ની નજીક કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી બેન્કમાં પણ 200 અંકનો ઉછાળો જોવા મળી રહ્યો છે. મિડકેપ શૅરમાં સૌથી વધુ તેજી છે. Hdfc Bank, L&T, Kotak અને Relianceથી નિફ્ટીને મજબૂત સપોર્ટ મળી રહ્યો છે.


09:18 AM


સપ્તાહના પહેલા કારોબારી સત્રના દિવસે ઘરેલૂ બજારમાં વધારાની સાથે થતી જોવામાં આવી રહી છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 38,259.04 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 11,285.20 સુધી ઉછળા છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.6 ટકાની મજબૂતી જોવામાં આવી રહી છે.


સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં મજબૂતીનું વલણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 1.20 ટકાની મજબૂતી દેખાય રહી છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 1.04 ટકાનો વધારો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.95 ટકાના વધારાની સાથે કારોબાર થઈ રહ્યો છે.


હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 235.03 અંક એટલે કે 0.62 ટકાના વધારાની સાથે 38275.60 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 76.70 અંક એટલે કે 0.68 ટકા ઉછળીને 11290.70 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.


બેન્કિંગ, પીએસયુ બેન્ક, ઑટો, રિયલ્ટી, ફાઈનાન્સ સર્વિસિઝ, એફએમસીજી, આઈટી અને ફાર્મા શેરોમાં 2.85-0.14 ટકા ખરીદારી જોવાને મળી રહી છે. બેન્ક નિફ્ટી 0.63 ટકા ઉછાળાની સાથે 21891.85 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.


દિગ્ગજ શેરોમાં સિપ્લા, એલએન્ડટી, એમએન્ડએમ, શ્રી સિમેન્ટ, બજાજ ફાઈનાન્સ, યુપીએલ અને કોટક મહિન્દ્રા બેન્ક 1.66-5.68 ટકા સુધી વધ્યા છે. જો કે દિગ્ગજ શેરોમાં બીપીસીએલ, હિંડાલ્કો, હિરોમોટો કૉર્પ, ટાટા સ્ટીલ, એશિયન પેંટ્સ અને મારૂતિ 0.43-0.94 ટકા સુધી વધ્યા છે.


મિડકેપ શેરોમાં ડિવિઝ લેબ્સ, ભારત ઈલેકટ્રિક, ઈમામી, હિંદુસ્તાન એરોન અને ભારત ફોર્જ 10-4.67 ટકા સુધી વધ્યા છે. જો કે મિડકેપ શેરોમાં કંટેનર કૉર્પ, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ, મુથૂટ ફાઈનાન્સ, આરબીએલ અને ટાટા કંઝ્યુમર પ્રોડક્ટ્સ 8.14-0.55 ટકા સુધી તૂટયા છે.


સ્મૉલકેપ શેરોમાં ન્યુક્લિઅસ સૉફ્ટવેર, એસ્ટ્રા માઈક્રોવેવ, ભારત ડાયનામિક્સ, સિપ્લા અને એવરરેડ્ડી ઈન્ડસ્ટ્રીઝ 13.35-7.98 ટકા સુધી ઉછળા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં બિરલા કૉર્પ, હાથવે કેબલ, પર્સિસ્ટન્સ, યનુવર્સલ કેબલ અને અંબર એન્ટરપ્રાઈઝ 5.43-4.29 ટકા સુધી નબળાઈ થયા છે.