બજાર » સમાચાર » બજાર

મારુતિ સુઝુકીએ લંબાવ્યો મદદનો હાથ, બનાવશે ventilators, masks અને અન્ય critical medical equipment

ના રોજ પ્રકાશિત Sat, 28, 2020 પર 17:52  |  સ્ત્રોત : CNBC-Bajar

Coroana virus (COVID-19) ના સંકટના સમયે કાર બનાવા વાળી દેશની દિગ્ગજ કાર કંપની મારૂતિ સુઝુકીએ વેંટિલેટર્સ, માસ્ક અને અન્ય સુરક્ષાત્મક મેડકલ ઉપકરણ બનાવાનો નિર્ણય લીધો છે. વિશ્વની મોટી મોટર કંપનીઓ General Motors અને Ford ની બાદ ભારતની મારૂતિ સુઝુકી અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા એ પણ critical medical equipment ના ઉત્પાદન અને આપૂર્તિ કરવાની આ દિશામાં મદદનો હાથ વધાર્યો છે.

દિલ્હીની કંપનીઓ આજે એટલે કે 28 માર્ચે કહ્યુ કે ભારતની Car market leader Maruti Suzuki (MSIL) હવે ventilators, masks અને protective clothing બનાવાનાં ત્રણ કંપનીઓની સહાય કરશે.

Maruti Suzuki એ એક બયાન રજુ કરી કહ્યુ કે સરકારે કંપનીને આ દિશામાં મદદ કરવાનો અનુરોધ કર્યો હતો ત્યાર બાદ કંપનીએ ventilators, masks અને અન્ય protective equipment નું ઉત્પાદન કરવામાં સહાયતા કરવાની પોતાની ક્ષમતાનું આકંલન કર્યુ અને આ નિર્ણય લીધો.

ત્યાર બાદ MSIL એ વેંટિલેટર્સ બનાવા વાળી માન્યતાપ્રાપ્ત વર્તમાન કંપની AgVa Healthcare ની સાથે એક એગ્રીમેન્ટ કર્યુ છે. આ કરારના મુબજ MSIL અને AgVa Healthcare મળીને અને વેંટીલેટર્સનું ઉત્પાદન કરશે અને પ્રતિમાહ 10000 યૂનિટ સુધી વેંટીલેટર્સનું ઉત્પાદન કરશે.

MSIL એ કહ્યુ કે વધારે થી વધારે ઉત્પાદન કરવા માટે બધી જરૂરી પરમિશન અને મંજૂરી પ્રાપ્ત કરવા માટે કંપની સારી વિત્તિય વ્યવસ્થા કરવામાં AgVa Healthcare ની ફ્રી માં સહાયતા કરશે.

MSIL ના જોઈન્ટ વેન્ચર કૃષ્ણા મારૂતિ પણ હરિયાણા અને કેન્દ્ર સરકારને આપૂર્ત કરવા માટે 3-ply masks નું ઉત્પાદન કરશે. જેટલી જલ્દી મંજૂરી મળશે તેટલી જલ્દી કંપની તેનુ ઉત્પાદન શરૂ કરી દેશે. જ્યારે કૃષ્ણા ગ્રુપના ફાઉંડર અશોક કપૂર પોતાની તરફથી 20 લાખ માસ્ક ફ્રીમાં ઉપલબ્ધ કરાવશે.

MSIL ની એક વધુ જોઈન્ટ વેન્ચર Bharat Seats પણ મંજૂરી મળ્યાની બાદ તરત જ protective clothing નું ઉત્પાદન શરૂ કરી દેશે.

ત્યારે મહિન્દ્રા ગ્રુપએ કહ્યુ કે કંપની એક સસ્તુ વેંટિલેટર બનાવા પર કામ કરી રહી છે જેની કિંમત 7500 રૂપિયાથી પણ ઓછી હશે જો કે વર્તમાનમાં વેંટિલેટરની કિંમત 5 થી 7 લાખ થી ઘણી ઓછી કિંમત હશે. વેંટિલેટરના આ prototype ત્રણ દિવસોમાં તૈયાર થઈ જવાની ઉમ્મીદ છે. તેના સિવાય મુંબઈના આ ગ્રુપ ICU ventilators ને સ્વેદેશી નિર્માતાઓની સાથે પણ કામ કરી રહ્યા છે.