બજાર » સમાચાર » બજાર

એમબીબીએસ ડોક્ટરોએ કરવી પડશે ગામમાં ફરજિયાત નોકરી

ના રોજ પ્રકાશિત Wed, 14, 2019 પર 17:15  |  સ્ત્રોત : CNBC-Bajar

એમબીબીએસની ડિગ્રી પછી ડોક્ટરોએ ગ્રામ્ય વિસ્તારોમાં એક વર્ષ નોકરી કરવી પડશે. 3 વર્ષથી સમય ઘટાડી 1 વર્ષ કરવામાં આવ્યો છે. 1 વર્ષથી ઓછી નોકરી કરશે તો 20 લાખનો દંડ ભરવો પડશે.