બજાર » સમાચાર » બજાર

મહેસાણા: ONGCના પ્લાન્ટમાં આગ

ના રોજ પ્રકાશિત Sat, 07, 2019 પર 17:40  |  સ્ત્રોત : CNBC-Bajar

મહેસાણાના બહુચરાજી પાસે આવેલા ONGCના GGS-1 પ્લાન્ટ બહાર ભીષણ આગ લાગી. પ્લાન્ટની બહાર ઓઈલની લાઈનમાં લીકેજ થતાં ભીષણ આગ લાગી હતી. લાઈન લીકેજ થતાં બહાર નીકળેલા ઓઇલમાં આ આગ ભભૂકી ઉઠી હતી. આગને પગલે ONGCની ફાયરની ટીમ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી હતી. અને આગ પર કાબુ મેળવ્યો હતો.