બજાર » સમાચાર » બજાર

મહેસાણા: યુવકના મોત મામલે રબારી સમાજમાં રોષ

ના રોજ પ્રકાશિત Fri, 10, 2018 પર 16:54  |  સ્ત્રોત : CNBC-Bajar

મહેસાણાના કડીના રાજપુરના યુવકના મોત મામલે રબારી સમાજ દ્વારા કડીમાં રેલી યોજવામાં આવી, અંદાજે 2000થી વધુ લોકો રેલીમાં જોડાયા હતા. રબારી સમાજે યુવાનની હત્યાના બનાવને વખોડી કાઢી. અને કાયદો અને વ્યવસ્થા સામે રોષ વ્યક્ત કર્યો હતો.