બજાર » સમાચાર » બજાર

કાશ્મીર પર અલ્પસંખ્યક મંત્રાલયની રિપોર્ટ

ના રોજ પ્રકાશિત Wed, 11, 2019 પર 10:13  |  સ્ત્રોત : CNBC-Bajar

કાશ્મીરની મુલાકાત કરીને પરત ફરેલી અલ્પસંખ્યક મંત્રાલયની ટીમે સોમવારે ફીડબેક સરકારને આપ્યો છે. આ પ્રતિનિધિમંડળએ 27-28 ઓગષ્ટએ ઘાટીની મુલાકાત લીધી. ત્યાં વિકાસની સંભાવનાઓ પર ચર્ચા કરી. પ્રતિનિધિમંડળને શૈક્ષણિક સંસ્થાઓમાં હુનર હાટ બનાવવા પર વાતચીત કરી. કાશ્મીરમાં વડાપ્રધાન જન વિકાસ કાર્યક્રમ હેઠળ કોમન સર્વિસ સેન્ટર, IIT, પોલિટેક્નિક જેવી સેવાઓ શરૂ કરવા પર ચર્ચા કરી. આ સિવાય રાજ્ય માટે હજ કમિટી અને વક્ફ બોર્ડ બનાવવાને લઇને પણ વાતચીત થઇ.