બજાર » સમાચાર » બજાર

મોબાઇલ એપથી થશે જનગણના

ના રોજ પ્રકાશિત Mon, 23, 2019 પર 16:27  |  સ્ત્રોત : CNBC-Bajar

2021માં થવાની જનગણના મોબાઇલ એપ થકી થશે. આજે ગૃહ મંત્રી અમિત શાહે જનગણના ભવનની ખાતમુહૂર્ત કર્યું. મોબાઇલ એપ થકી પેપર જનગણનાનું ડિજીટલ જનગણનામાં ટ્રાન્સફોર્મેશન થઇ જશે. ત્યારે તેમણે એમ પણ કહ્યું કે ડિજીટલ જનગણના થવાથી આધાર કાર્ડ, પેન કાર્ડ, બેન્ક કાર્ડ સહિત અનેક કાર્ડ એક જ જગ્યાએ થઇ જશે. તમને જણાવી દઇએ કે આ યોજના માટે સરકાર લગભગ 12 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવા જઇ રહી છે.