બજાર » સમાચાર » બજાર

અનુમાન કરતા 2 દિવસ વહેલું કેરળ પહોંચ્યું ચોમાસુ

ના રોજ પ્રકાશિત Mon, 01, 2020 પર 13:05  |  સ્ત્રોત : CNBC-Bajar

ચોમાસાને લઈ સ્કાયમેટ અને IMD દ્વારા અલગ અલગ અનુમાન કરવામાં આવી રહ્યા છે, ખાનગી હવામાન કંપની સ્કાયમેટ મુજબ આ વર્ષે કેરળમાં મોનસૂન સામાન્ય તારીખ કરતા 2 દિવસ વહેલું એટલે કે 1લી જૂનથી શરૂ થયું, જોકે આ મુદ્દે IMDએ હજુ સ્પષ્ટતા આપી નથી.. આ બધાની વચ્ચે આજે મહારાષ્ટ્રના અમુક વિસ્તારોમાં ઝરમર વરસાદ થયો.