બજાર » સમાચાર » બજાર

મૂડીઝે ભારતના 2020 જીડીપી ગ્રોથનો અંદાજ 6.6 થી ઘટાડીને 5.4% કર્યો

ના રોજ પ્રકાશિત Mon, 17, 2020 પર 14:48  |  સ્ત્રોત : CNBC-Bajar

ભારતીય અર્થવ્યવસ્થામાં સ્થિરતાના સંકેત આપ્યો છે. ઈકોનોમીમાં સુધારો અંદાજથી ધીમો રહી શકે છે. 2020 માટે જીડીપી ગ્રોથનો અંદાજ ઘટાડીને 5.4 ટકા કર્યો છે. 2021 માટેનો જીડીપી ગ્રોથનો અંદાજ 6.7 ટકા થી ઘટાડીને 5.8 ટકા કર્યો છે. ગ્રોથ માટે સ્થાનિક માગમાં તેજી મહત્વની છે.