બજાર » સમાચાર » બજાર

મુંબઈ: સેન્સર બોર્ડની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન

ના રોજ પ્રકાશિત Fri, 12, 2018 પર 17:19  |  સ્ત્રોત : CNBC-Bajar

સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવત વિરૂદ્ધ મુંબઈમાં સેન્સર બોર્ડની ઓફિસની બહાર કરણી સેનાએ વિરોધ પ્રદર્શન કર્યું. કરણી સેનાના કાર્યકર્તાઓએ ફિલ્મની વિરુદ્ધ આક્રમક નારાબાજી કરી, જેના પછી પોલીસે કરણી સેનાના કાર્યકર્તાઓને કસ્ટડીમાં મોકલી આપ્યા.