બજાર » સમાચાર » બજાર

નર્મદા ડેમની સપાટીમાં થઈ રહ્યો છે સતત ઘટાડો

ના રોજ પ્રકાશિત Tue, 13, 2018 પર 17:42  |  સ્ત્રોત : CNBC-Bajar

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. ડેમની સપાટી 106.01 મીટર થઇ છે. આઈબીપીટી ટર્નલમાંથી 10,397 ક્યુસેક પાણી છોડાઇ રહ્યુ છે. તો નર્મદા નદીમાં ગોડબોલે ગેટમાંથી 620 ક્યુસેક પાણી છોડાઇ રહ્યુ છે. તો નર્મદા કેનાલમાં 9,319 ક્યુસેક પાણી છોડાઇ રહ્યુ છે. તો ડેમમાં પાણીની આવક બિલકુલ બંધ થઇ છે.