બજાર » સમાચાર » બજાર

નર્મદા ડેમની સપાટીમાં વધારો યથાવત

ના રોજ પ્રકાશિત Fri, 14, 2018 પર 16:52  |  સ્ત્રોત : CNBC-Bajar

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો યથાવત. જો કે ઉપરવાસથી પાણીની આવકમાં ઘટાડો થયો. આજે માત્ર 1351 ક્યુસેક પાણીની આવક થઈ. જ્યારે જાવક 15,274 ક્યુસેક. હાલની ડેમની સપાટી 125.87 મીટરે પહોંચી.