બજાર » સમાચાર » બજાર

નર્મદા જયંતિ નિમીત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો

ના રોજ પ્રકાશિત Tue, 12, 2019 પર 16:58  |  સ્ત્રોત : CNBC-Bajar

નર્મદા જયંતિ નિમીત્તે ભરૂચના પૌરાણિક નર્મદા મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. ત્યારે આ વર્ષે શિયાળાથી જ નર્મદાના પાણી સૂકાઈ જતા નર્મદા નદીમાં નૌકાવિહાર સહિતના કાર્યક્રમો શક્ય નહી બને ત્યારે ભક્તોની નર્મદાના દર્શનનો પણ લ્હાવો નહીં મળી શકે.