બજાર » સમાચાર » બજાર

નવલી નવરાત્રિનો રંગેચંગે પ્રારંભ

ના રોજ પ્રકાશિત Thu, 11, 2018 પર 16:51  |  સ્ત્રોત : CNBC-Bajar

નવલી નવરાત્રિનો રંગેચંગે થયો પ્રારંભ. રાસ ગરબાના તાલે ગૂંજ્યા ખેલૈયાઓ. આજે બીજો દિવસ.


અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં છેલ્લા 18 વર્ષથી ચાલી આવતી શેરી ગરબીમાં ખેલૈયાઓ મનમુકીને ઝુમી ઉઠયા. તે સાથે વિદેશમાં વસતા ગુજરાતીઓ પણ નજરે પડયા.


સુરતની ઓફેરા રેસીડેન્સીમાં ખેલૈયાઓ મનમુકીને ઝુમી ઉઠયા. ઓફેરા રેસીડેન્સીમાં મહિલાઓ અને બાળકો સહિત તમામ વર્ગના લોકોએ ગરબાની ધૂમ મચાવી.