બજાર » સમાચાર » બજાર

નવસારી: તા.પં.ની ચૂંટણીનો મામલો હાઈકોર્ટમાં જશે

ના રોજ પ્રકાશિત Thu, 14, 2018 પર 17:16  |  સ્ત્રોત : CNBC-Bajar

નવસારી ચીખલીમાં તાલુકા પંચાયતની ચૂંટણીનો મામલો હવે હાઈકોર્ટમાં જશે. ચીખલીમાં તાલુકા પંચાયતની ચૂંટણી દરમિયાન ભાજપે કોંગ્રેસ પર સભ્ય ગાયબ કરવાનો આરોપ લગાવ્યો હતો અને તે બાદ વિવાદ સર્જાયો હતો. જેથી ચૂંટણી મોકૂફ કરવામાં આવી હતી.