બજાર » સમાચાર » બજાર

વાયુ વાવાઝોડા પર નવું અનુમાન

ના રોજ પ્રકાશિત Thu, 13, 2019 પર 11:11  |  સ્ત્રોત : CNBC-Bajar

વાયુ વાવાઝોડુ હવે ગુજરાત પર સિધું નહીં ટકરાય. વાયુ વાવાઝોડાએ ઓમાન તરફ વળી ગયું છે, પરંતુ ગુજરાત પરથી ખતરો હજુ ટળ્યો નથી. સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં આની અસર વર્તાશે. ગીરસોમનાથ, દીવ, જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમી દ્વારકામાં ભારે પવન ફૂંકાશે અને ભારે વરસાદ આવવાની આગાહી છે. સાથે જ દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે.