બજાર » સમાચાર » બજાર

નીતિન ગડકરીએ ભારતીય નેવી પર વ્યક્ત કરી નારાજગી

ના રોજ પ્રકાશિત Fri, 12, 2018 પર 17:16  |  સ્ત્રોત : CNBC-Bajar

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ભારતીય નેવી પર નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે નેવીએ વિકાસના કામોમાં બાધા નાખવા માટે મન મનાવી લીધુ છે. ભારતની પ્રથમ આંતરરાષ્ટ્રીય ક્રૂઝ ટર્મિનસના સમારોહમાં ગડકરીએ કહ્યું કે નેવીએ માલાબાર હિલમાં એક ફ્લોટિગ હોટલનો વિરોધ કર્યો, જ્યારે કે તેમની પાસે યોગ્ય કારણ પણ નહીં હતું.